જો તાંબાને હવામાં ખુલ્લું રાખવામાં આવે,તો તે ધીમે ધીમે તેની ચમકતી કથ્થઈ સપાટી ગુમાવે છે અને તેના પર લીલા રંગનું પડ જામી જાય છે. આ શેના નિર્માણને કારણે થાય છે?

  • A
    $CuSO_4$
  • B
    $CuO$
  • C
    $Cu(NO_3)_2$
  • D
    $CuCO_3.Cu(OH)_2$

Explore More

Similar Questions

$(i)$ કોપરના અયસ્કમાંથી કોપર મેળવવાના સોપાન નીચે આપેલા છે. તેમાં થતી પ્રક્રિયાઓ લખો:
$(a)$ કોપર $(I)$ સલ્ફાઇડનું ભૂંજન
$(b)$ કોપર $(I)$ ઓક્સાઇડનું કોપર $(I)$ સલ્ફાઇડ દ્વારા રિડક્શન
$(c)$ વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ
$(ii)$ કોપરના વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ માટે સ્વચ્છ અને નામનિર્દેશિત આકૃતિ દોરો.

એક્વા-રીજીયા (aqua-regia) નું બંધારણ શું છે?

બેયર પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઈડના દ્રાવણની સાંદ્રતા કેટલા ટકા હોય છે ($\%$ માં)?

મિશ્રધાતુ (Alloy) એ શું છે?

કાટનું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo