જો સુક્રોઝના $5\% \ w/w$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ હોય અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ હોય,તો ગ્લુકોઝના $5\% \ w/w$ જલીય દ્રાવણનું ઠારબિંદુ ગણો. ($K$ માં)

  • A
    $269.07$
  • B
    $271.00$
  • C
    $273.15$
  • D
    $275.23$

Explore More

Similar Questions

પ્રવાહીનો ક્રાયોસ્કોપિક અચળાંક (cryoscopic constant) એ ઠારબિંદુ અવનયન અને ........ નો ગુણોત્તર છે.

$100 \ mL$ બેન્ઝીનમાં $0.6 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ અવનયન ($K$ માં) કેટલું થાય? (બેન્ઝીન માટે $K_f = 4.0 \ K \ kg \ mol^{-1}$)

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

પાણીમાં યુરિયાના દ્રાવણની નીચેનામાંથી કઈ સાંદ્રતા ન્યૂનતમ ઠારબિંદુ અવનયન દર્શાવે છે ($\text{ m}$ માં)?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ મોલલ અવનયન અચળાંક $K_{f}$ એ $\frac{M_1 R T_f^2}{\Delta H_{\text {fus }}}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.
વિધાન $(II) :$ બેન્ઝીન માટે $K_{f}$ નું મૂલ્ય પાણી માટેના $K_{f}$ કરતા ઓછું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo