જો ક્ષાર $MX_4$ $(\alpha = 90\%)$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-3\,^{\circ}C$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ......... $^{\circ}C$ થશે. (ધારો કે તે ઉત્કલન તાપમાને $100\%$ આયનીકરણ પામે છે અને $k_f = 1.86\,K\,kg\,mol^{-1}, k_b = 0.52\,K\,kg\,mol^{-1}$)

  • A
    $100.9$
  • B
    $101.3$
  • C
    $102.3$
  • D
    $103.3$

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

જો $\frac{2 x^3+x^2-5}{x^4-25}=\frac{A x+B}{x^2-5}+\frac{C x+1}{x^2+5}$ હોય,તો $(A, B, C)$ ની કિંમત શોધો.

ક્લોરોફોર્મને જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા શું બને છે?

બૅક્ટેરિયોફેજ (Bacteriophage) શું છે?

નીચેનામાંથી કયું સંયોજન સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીને એસ્પિરિન આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo