જો સસ્તન પ્રાણીઓના નેફ્રોનમાંથી $Henle$ નો પાશ (loop) ગેરહાજર હોય,તો નીચેનામાંથી શું થવાની અપેક્ષા છે?

  • A
    મૂત્રનું નિર્માણ થશે નહીં.
  • B
    બનતા મૂત્રની ગુણવત્તા અને જથ્થામાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે.
  • C
    મૂત્ર વધુ સાંદ્ર બનશે.
  • D
    મૂત્ર વધુ મંદ બનશે.

Explore More

Similar Questions

મૂત્રપિંડના બાહ્યક (cortex) થી અંતઃ મજ્જક (inner medulla) તરફ આશૃતિ સાંદ્રતા (osmolarity) નો ગાળો કેટલો હોય છે?

કાઉન્ટર-કરન્ટ ક્રિયાવિધિનું વર્ણન કરો.

વાસારેકટા એ ........ ની ફરતે આવેલ નલિકામય કેશિકાઓ છે.

વાસા રેક્ટા (Vasa recta) એટલે . . . . . . .

કયા આયનો વાસા રેક્ટા (vasa recta) માં પ્રવેશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo