જો એક વોલ્ટેઇક કોષમાં $5 \ g$ ઝિંક વપરાય છે,તો કેટલા એમ્પીયર-કલાક મળે છે? (આપેલ છે કે $Zn$ નો $E.C.E.$ $3.387 \times 10^{-7} \ kg/C$ છે)

  • A
    $2.05$
  • B
    $8.2$
  • C
    $4.1$
  • D
    $5 \times 3.387 \times 10^{-7}$

Explore More

Similar Questions

$NaCl$ ના દ્રાવણમાંથી એક કલાકમાં $10 \ g$ ક્લોરિન મુક્ત કરવા માટે કેટલા $amp$ પ્રવાહની જરૂર પડશે?

$5 \ A$ વિદ્યુતપ્રવાહને $40 \ \text{minutes}$ માટે ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલ ઝિંકનો જથ્થો $gm$ માં શોધો.

$NaCl$ ના જલીય દ્રાવણમાં $2 \ A$ વિદ્યુતપ્રવાહ $30 \ min$ સુધી પસાર કરવામાં આવે ત્યારે મુક્ત થતા ક્લોરિનનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

$1 \ F$ પ્રવાહ એટલે $...$ કુલંબ વિદ્યુત. ($C$ માં)

$AgNO_3$ ના દ્રાવણમાંથી $193 \ s$ માટે $5 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. જો $0.972 \ g$ $Ag$ જમા થતું હોય,તો વિદ્યુતવિભાજ્ય કોષની પ્રવાહ કાર્યક્ષમતા (સેલ ક્ષમતા) ગણો. $[Ag = 108 \ u]$ ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo