જો $R.B.Cs$ ને $0.8\% \ NaCl$ ના દ્રાવણમાં રાખવામાં આવે,તો તે:

  • A
    સંકોચાઈ જશે
  • B
    તેમની મૂળ સ્થિતિમાં રહેશે
  • C
    ફાટી જશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પટલીય પ્રોટીન મુખ્યત્વે દ્વિસ્તરમાં શેના દ્વારા જકડાયેલા હોય છે?

પ્લાઝ્મા મેમ્બ્રેન (કોષરસસ્તર) માં કયા ઘટકોની હાજરીને કારણે તે પ્રવાહી બંધારણ ધરાવે છે?

વિધાન $(S)$: રસસ્તર અને અંગિકાઓના પટલો ફૉસ્ફોલિપિડનાં બનેલાં છે.
કારણ $(R)$: કોષીય અંગિકાઓનો બંધારણીય ઘટક લિપિડ છે.

સિંગરનું કોષરસપટલનું મોડેલ રોબર્ટસનના મોડેલથી કઈ બાબતમાં જુદું પડે છે?

નાના,લિપિડમાં દ્રાવ્ય અણુઓ કોષરસસ્તર દ્વારા ઝડપથી પ્રસરણ પામે છે,પરંતુ જલઅનુરાગી (hydrophilic) પદાર્થોનું વહન અમુક ચોક્કસ વહનકર્તાઓ દ્વારા થાય છે જે રાસાયણિક રીતે $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo