જો સરોવરની અડધી ઊંડાઈએ દબાણ એ સરોવરના તળિયે રહેલા દબાણના $2/3$ ગણું હોય,તો સરોવરની ઊંડાઈ $m$ માં કેટલી હશે? (વાતાવરણનું દબાણ $P_0 = 10^5 \ Pa$,પાણીની ઘનતા $\rho = 10^3 \ kg/m^3$ અને $g = 10 \ m/s^2$ લો)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર ગૂંચળા $1$ અને $2$ એક જ તારમાંથી બનાવવામાં આવ્યા છે,પરંતુ $1^{st}$ ગૂંચળાની ત્રિજ્યા $2^{nd}$ ગૂંચળા કરતા બમણી છે. તેમના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાન રહે તે માટે તેમની વચ્ચે લાગુ પાડવા પડતા વોલ્ટેજ (સ્થિતિમાનનો તફાવત) નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

ડ્યુટેરોન ${}_1^2H$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $1.112 \, MeV$ છે અને $\alpha$-કણ ${}_2^4He$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $7.047 \, MeV$ છે. તો સંલયન પ્રક્રિયા ${}_1^2H + {}_1^2H \to {}_2^4He + Q$ માં મુક્ત થતી ઉર્જા $Q$ ......... $MeV$ છે.

નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગો નથી?

એસિડિક $KMnO_4$ દ્રાવણને સરળતાથી રંગહીન કરી શકે તેવા વાયુનું નામ આપો.

આપેલ છે કે,$a \alpha^2+2 b \alpha+c \neq 0$ અને સમીકરણોની સંહતિ
$\begin{aligned} & (a \alpha+b) x+a y+b z=0 \\ & (b \alpha+c) x+b y+c z=0 \\ & (a \alpha+b) y+(b \alpha+c) z=0\end{aligned}$
ને શૂન્યેતર ઉકેલ હોય,તો $a, b$ અને $c$ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo