જો $(Al^{+3}_{(aq)}|Al(s))$, $(Fe^{+2}_{(aq)}|Fe(s))$, $(Cu^{+2}_{(aq)}|Cu(s))$ અને $(Ag^{+1}_{(aq)}|Ag(s))$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $(E^0)$ અનુક્રમે $-1.66 \text{ V}$, $-0.44 \text{ V}$, $+0.34 \text{ V}$ અને $+0.79 \text{ V}$ હોય, તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા બિન-સ્વયંસ્ફુરિત (non-spontaneous) છે?

  • A
    $2Ag(s) + Fe^{+2}_{(aq)} \rightarrow 2Ag^{+1}_{(aq)} + Fe(s)$
  • B
    $2Al(s) + 3Cu^{+2}_{(aq)} \rightarrow 2Al^{+3}_{(aq)} + 3Cu(s)$
  • C
    $Fe(s) + Cu^{+2}_{(aq)} \rightarrow Fe^{+2}_{(aq)} + Cu(s)$
  • D
    $2Al(s) + 3Fe^{+2}_{(aq)} \rightarrow 2Al^{+3}_{(aq)} + 3Fe(s)$

Explore More

Similar Questions

$MnO_4^-{_{\text{(aq)}}} / Mn_{\text{(s)}}$ નો રિડક્શન પોટેન્શિયલ ($E^{\circ}$,$V$ માં) કેટલો થશે? $[Given : E^{\circ}_{(MnO_4^{-(aq)} / MnO_{2(s)})} = 1.68 \ V ; E^{\circ}_{(MnO_{2(s)} / Mn^{2+}_{(aq)})} = 1.21 \ V ; E^{\circ}_{(Mn^{2+(aq)} / Mn_{(s)})} = -1.03 \ V]$

કઈ રાસાયણિક પ્રક્રિયા ઝીંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને દર્શાવે છે?

ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને શું કહેવામાં આવે છે?

જો $(Mg^{2+}_{(aq)} \mid Mg_{(s)})$,$(Ag^{+}_{(aq)} \mid Ag_{(s)})$,$(Zn^{2+}_{(aq)} \mid Zn_{(s)})$ અને $(Cu^{2+}_{(aq)} \mid Cu_{(s)})$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $(E^{\circ})$ અનુક્રમે $-2.37 \ V$,$+0.79 \ V$,$-0.76 \ V$ અને $+0.34 \ V$ હોય,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) છે?

આપેલ છે કે,પ્રમાણિત પોટેન્શિયલ $E_{(Cu^{2+}/Cu)}^{\circ}$ અને $E_{(Cu^{+}/Cu)}^{\circ}$ અનુક્રમે $0.340 \ V$ અને $0.522 \ V$ છે,તો $E_{(Cu^{2+}/Cu^{+})}^{\circ}$ નું મૂલ્ય $.... \ V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo