જો એક ગતિશીલ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $2.2 \times 10^{-4} \ T$ હોય,તો તરંગની તીવ્રતા આશરે કેટલી હશે?

  • A
    $5.8 \times 10^6 \ W/m^2$
  • B
    $4.2 \times 10^6 \ W/m^2$
  • C
    $1.2 \times 10^7 \ W/m^2$
  • D
    $8.8 \times 10^5 \ W/m^2$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગોમાં સમયાંતરે દોલન કરતા વિદ્યુત અને ચુંબકીય સદિશો કેવા હોય છે?

$2 \times 10^{-10} \,m$ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $4$ સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે છે. તો તેની તરંગલંબાઈ કેટલી થશે?

એક પ્રકાશનો ગોળો $800 \, W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \, m$ દૂર વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $V/m$ માં કેટલું હશે?

વિદ્યુતચુંબકીય તરંગોના લાક્ષણિકતાઓ લખો.

જ્યારે $\mu_r$ અને $\epsilon_r$ અનુક્રમે સાપેક્ષ પરમીએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી (ડાઈઈલેક્ટ્રિક અચળાંક) હોય,ત્યારે વક્રીભવનાંક નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo