જો પ્રિઝમનો ખૂણો $60^o$ હોય અને લઘુત્તમ વિચલનનો ખૂણો $40^o$ હોય,તો વક્રીભવનનો ખૂણો .....$^o$ થશે.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $100$
  • D
    $120$

Explore More

Similar Questions

એક સમબાજુ પ્રિઝમ $20^{\circ}$ નો તફાવત ધરાવતા બે આપાતકોણ માટે કિરણને $40^{\circ}$ જેટલું વિચલિત કરે છે. શક્ય આપાતકોણ કયા છે?

Difficult
View Solution

પ્રિઝમનો વક્રીભૂત કોણ $60^{\circ}$ છે અને આસપાસના માધ્યમની સાપેક્ષે તેનો વક્રીભવનાંક $\sqrt{7/3}$ છે. પ્રિઝમમાંથી પસાર થઈ શકે તેવા કિરણ માટે આપાતકોણનું સીમાંત મૂલ્ય ......$^{\circ}$ છે.

Difficult
View Solution

એક પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{3/2}$ અને પ્રિઝમકોણ $90^o$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું લઘુત્તમ વિચલન (ડિગ્રીમાં) શોધો.

Difficult
View Solution

$6000 Å$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ નાના ખૂણાવાળા પ્રિઝમ પર આપાત થાય છે. જો પ્રિઝમનો ખૂણો $6^{\circ}$ હોય અને જાંબલી તથા લાલ પ્રકાશ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.52$ અને $1.48$ હોય, તો આ આપાત પ્રકાશ માટે ઉદ્ભવતો કોણીય વિક્ષેપ કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રકાશનું એક કિરણ નાના ખૂણા '$A$' ધરાવતા પ્રિઝમની એક સપાટી પર '$i$' આપાતકોણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક '$\mu$' હોય,તો આપાતકોણનું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo