જો $x^2+y^2+10x+12y+c=0$ વર્તુળમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $27\sqrt{3}$ ચોરસ એકમ હોય,તો $c$ ની કિંમત શોધો:

  • A
    $13$
  • B
    $20$
  • C
    $-25$
  • D
    $25$

Explore More

Similar Questions

અસમાન આડછેદ ધરાવતી એક આડી પાઇપમાંથી પાણી $1 \ m/s$ ના વેગથી વહે છે,જ્યારે એક બિંદુએ દબાણ $50 \ kPa$ છે. જો કોઈ બીજા બિંદુએ પ્રવાહનો વેગ $2 \ m/s$ હોય,તો તે બિંદુએ દબાણ કેટલું હોવું જોઈએ ($kPa$ માં)?

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons C_{2(g)} + D_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $0.25$ છે.
જો આપણે $10 \ L$ ના પાત્રમાં ચારેય વાયુઓનો $1 \ mol$ લઈએ,તો $A_{2(g)}$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

સંખ્યાઓના સમૂહ ${1, 2, 3, \ldots, 100}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલી સંખ્યા ઘન (cube) હોય તેની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી (ionisation potential) મહત્તમ છે?

$SHM$ કરતા કણનું સ્થાનાંતર $y=5 \sin \left(4 t+\frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $T$ એ આવર્તકાળ હોય અને કણનું દળ $2 \text{ g}$ હોય,તો $t=\frac{T}{4}$ સમયે કણની ગતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo