જો $[Ti(H_2O)_6]^{3+}$ નો $CFSE$ $-96.0 \ kJ / mol$ હોય,તો આ સંકીર્ણ મહત્તમ તરંગલંબાઇ $........nm$ પર શોષણ કરશે. (નજીકનો પૂર્ણાંક)
પ્લાન્કનો અચળાંક $(h) = 6.4 \times 10^{-34} \ Js$,પ્રકાશની ગતિ $(c) = 3.0 \times 10^8 \ m / s$ અને એવોગેડ્રો અચળાંક $(N_A) = 6 \times 10^{23} / mol$ લો.

  • A
    $481$
  • B
    $482$
  • C
    $480$
  • D
    $483$

Explore More

Similar Questions

$[Co(NH_3)_6]Cl_3$ ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા $......... \Delta_0$ છે.

નીચે આપેલા સંકીર્ણોને List-$I$ માંથી List-$II$ માં તેમની ઇલેક્ટ્રોનિક રચના સાથે જોડો.
List-$I$ (સંકીર્ણ)List-$II$ (ધાતુ/આયનની ઇલેક્ટ્રોનિક રચના)
$A. [Co(NH_3)_6]^{3+}$$I. t_{2g}^5 e_g^0$
$B. [CoF_6]^{3-}$$II. t_{2g}^6 e_g^0$
$C. [Ni(CO)_4]$$III. t_{2g}^4 e_g^2$
$D. [Fe(CN)_6]^{3-}$$IV. t^4 e^6$

સ્ફટિક ક્ષેત્રવાદ $(CFT)$ ની મર્યાદાઓ જણાવો.

$\Delta_{0}$ $(CFSE)$ નું ન્યૂનતમ મૂલ્ય ધરાવતો સંકીર્ણ આયન કયો છે?

$\left[ Co(CN)_6 \right]^{3-}$ માં મધ્યસ્થ ધાતુ પરમાણુ/આયનની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo