જો દ્રાવણની ઘનતા $3.12 \ g/mL$ હોય,તો $1.5 \ mL$ દ્રાવણનું દળ સાર્થક અંકોમાં ............ $g$ થાય.

  • A
    $4.7$
  • B
    $4680 \times 10^{-3}$
  • C
    $4.680$
  • D
    $46.80$

Explore More

Similar Questions

નીચે આપેલા દળમાંથી,કયું દળ મિલિગ્રામની સૌથી નજીક દર્શાવેલ છે ($g$ માં)?

જો પાણીની ઘનતા $g \ cm^{-3}$ માં $0.863$ હોય,તો $kg \ dm^{-3}$ માં તેની ઘનતા કેટલી થાય?

નીચેનાને ધ્યાનમાં લો:
$A) 0.0025$
$B) 500.0$
$C) 2.0034$
અનુક્રમે $A, B$ અને $C$ માં સાર્થક અંકોની સંખ્યા છે

$7.964 \times 10^{3}$ માં કેટલા અર્થસૂચક અંકો છે?

પાણીનું ત્રિ-બિંદુ ............ $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo