જો $H$ પરમાણુની પ્રથમ આયનીકરણ ઉર્જા $13.6 \ eV$ હોય, તો $He$ પરમાણુની દ્વિતીય આયનીકરણ ઉર્જા કેટલી થાય ($eV$ માં)?

  • A
    $27.2$
  • B
    $40.8$
  • C
    $54.4$
  • D
    $108.8$

Explore More

Similar Questions

Lyman શ્રેણીમાં $H$ પરમાણુની સૌથી ટૂંકી તરંગલંબાઇ $\lambda_{1}$ છે. $He^{+}$ ની Balmer શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

$H$ પરમાણુના ચાર લઘુત્તમ ઊર્જા સ્તર આકૃતિમાં દર્શાવ્યા છે. ઉત્સર્જન રેખાઓની સંખ્યા ...... થશે.

હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \ eV$ છે. હાઈડ્રોજન પરમાણુને તેની બીજી ઉત્તેજીત અવસ્થામાંથી આયનિત કરવા માટે જરૂરી ઊર્જા ........... $eV$ થશે.

હાઇડ્રોજન પરમાણુની $L$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા કેટલી છે? ($eV$ માં)

$1$ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસિઝની ઊર્જા ગણવા માટે કયું સૂત્ર વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo