જો તરંગની મહત્તમ મોડ્યુલેટિંગ આવૃત્તિ $5\, kHz$ હોય,તો $150\, kHz$ બેન્ડવિડ્થમાં સમાવી શકાતા સ્ટેશનોની સંખ્યા કેટલી હશે?

  • A
    $15$
  • B
    $10$
  • C
    $5$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આધુનિક ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન નેટવર્કમાં કેરિયર તરંગોની તરંગલંબાઈ ........ $nm$ ની નજીક હોય છે.

જો કેરિયર આઉટપુટ પાવર $1 \ kW$ હોય,તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં કુલ મહત્તમ ટ્રાન્સમિટેડ પાવર કેટલો હશે?

મોડ્યુલેશન પ્રક્રિયા જેમાં પલ્સ ડ્યુરેશન (પહોળાઈ) એ મોડ્યુલેટિંગ સિગ્નલ સાથે બદલાય છે,તેને ...... કહેવામાં આવે છે.

કોમ્યુનિકેશન સિસ્ટમમાં,ટ્રાન્સમિશનની રેન્જ વધારવા માટે રિપીટરનો ઉપયોગ થાય છે. તે કોનું સંયોજન છે?

એક $A.M.$ તરંગના અપર અને લોઅર સાઈડબેન્ડનો કંપવિસ્તાર,જ્યાં $11.21 \, MHz$ આવૃત્તિ અને $15 \, V$ પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર સિગ્નલને $5 \, V$ કંપવિસ્તારના $7.7 \, kHz$ સાઈન તરંગ દ્વારા એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે છે,તે અનુક્રમે $\frac{a}{10} \, V$ અને $\frac{b}{10} \, V$ છે. તો $\frac{a}{b}$ નું મૂલ્ય $....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo