જો બહિર્ગોળ લેન્સ દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય,તો લેન્સની સાપેક્ષમાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શું હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે કોઈ વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે $2F_1$ પર મૂકવામાં આવે છે,ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ $2F_2$ પર રચાય છે.
બનતું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે.
પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હોય છે.

Explore More

Similar Questions

$(a)$ ગોલીય અરીસા માટે વસ્તુ અંતર,પ્રતિબિંબ અંતર અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો.
$(b)$ જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબ માટેની કિરણ આકૃતિ દોરો.
$(c)$ $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક અંતર્ગોળ અરીસો,અરીસાથી $10\, cm$ દૂર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ રચે છે. તેના દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને પરિમાણ શોધો.

Difficult
View Solution

$(a)$ જ્યારે પ્રકાશનું કિરણ સમાન વક્રીભવનાંક ધરાવતા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું થાય છે?
$(b)$ પ્રકાશના વક્રીભવનનું કારણ જણાવો.

નીચેના પૈકી શાના વડે રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય $+0.5$ હોઈ શકે?

નીચે આપેલી આકૃતિમાં એક વસ્તુ $O$ અને તેનું પ્રતિબિંબ $I$ દર્શાવેલ છે. આકૃતિની નકલ કરો અને લેન્સ તથા તેનું મુખ્ય કેન્દ્ર શોધવા માટે યોગ્ય કિરણો દોરો. આ કિસ્સામાં લેન્સનો પ્રકાર જણાવો.

ગોલીય અરીસાની મોટવણી અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo