જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય, તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

  • A
    $1.96 \times 10^{-14}$
  • B
    $3.92 \times 10^{-14}$
  • C
    $2.95 \times 10^{-15}$
  • D
    $1.96 \times 10^{-13}$

Explore More

Similar Questions

જો દ્રાવણનો $pOH$ $6.0$ હોય,તો તેનો $pH$ કેટલો થશે?

$90 \, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^+]$ ની સાંદ્રતા $10^{-6} \, mol \, L^{-1}$ છે. $90 \, ^\circ C$ તાપમાને $K_W$ નું મૂલ્ય શું હશે?

$60\,^{\circ}C$ તાપમાને પાણી માટે આયન પ્રોડક્ટ અચળાંક $(K_w)$ નું મૂલ્ય $9.6 \times 10^{-14} \,M^2$ છે. $60\,^{\circ}C$ તાપમાને તટસ્થ જલીય દ્રાવણ માટે $[H_3O^{+}]$ અને $pH = 7.0$ ધરાવતા જલીય દ્રાવણની પ્રકૃતિ અનુક્રમે શું હશે?

એસિડિક,બેઝિક અને તટસ્થ દ્રાવણમાં $pH$ અને $H_3O^+$ તથા $OH^-$ ની સાંદ્રતા વચ્ચેનો સંબંધ લખો.

$25 \, ^\circ C$ તાપમાને $1 \times 10^{-10} \, M$ હાઇડ્રોનિયમ આયનો $(H_3O^+)$ ધરાવતા દ્રાવણનો $pOH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo