$MATHS$ શબ્દના અક્ષરોની ગોઠવણી કરીને શક્ય તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ક્રમમાં ગોઠવવામાં આવે,તો $THAMS$ શબ્દનો ક્રમ શોધો.

  • A
    $103$
  • B
    $104$
  • C
    $101$
  • D
    $102$

Explore More

Similar Questions

$BANANA$ શબ્દના અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ મળે જેમાં બે $N$ પાસ-પાસે ન આવે?

પુનરાવર્તન સિવાય $3, 4, 5, 6$ અંકોનો ઉપયોગ કરીને બનતી તમામ સંખ્યાઓના એકમના અંકનો સરવાળો......છે.

ગણ $A = \{a_{1}, a_{2}, a_{3}, a_{4}\}$ થી ગણ $B = \{b_{1}, b_{2}, b_{3}, b_{4}, b_{5}, b_{6}, b_{7}\}$ પરના કુલ એક-એક વિધેયો (injections) ની સંખ્યા શોધો.

$8$ વ્યક્તિઓ એક હરોળમાં એવી રીતે કેટલી રીતે ઊભા રહી શકે કે જેથી બે ચોક્કસ વ્યક્તિઓ $A$ અને $B$ ની વચ્ચે હંમેશા બે વ્યક્તિઓ હોય?

$CALCUTTA$ શબ્દના અક્ષરોની ગોઠવણીની કુલ સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo