જો કોઈ અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $(-\frac{1}{3})$ હોય,તો તે અરીસો કયા પ્રકારનો હોય?

  • A
    સમતલ
  • B
    અંતર્ગોળ
  • C
    બહિર્ગોળ
  • D
    સમતલ અને અંતર્ગોળ

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે શું બદલાય છે; આવૃત્તિ કે તરંગલંબાઈ?

પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે?

બે લેન્સના પાવર $(a) +2 \text{ D}$ અને $(b) -4 \text{ D}$ છે. દરેક લેન્સનો પ્રકાર અને કેન્દ્રલંબાઈ શોધો.

અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિઓ દોરો જ્યારે વસ્તુને નીચેના સ્થાને મૂકવામાં આવે:
$(a)$ અરીસાના ધ્રુવ $(P)$ અને મુખ્ય કેન્દ્ર $(F)$ ની વચ્ચે.
$(b)$ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે.
$(c)$ અરીસાના વક્રતાકેન્દ્ર $(C)$ પર.
$(d)$ અરીસાના વક્રતાકેન્દ્ર $(C)$ થી થોડે દૂર.
$(e)$ અનંત અંતરે.

અંતર્ગોળ લેન્સનો એક ઉપયોગ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo