જો કોઈ પરમાણુનો દળ ક્રમાંક $A = 40$ હોય અને તેની ઇલેક્ટ્રોન રચના $1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^6$ હોય,તો તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી હશે?

  • A
    $22, 18$
  • B
    $18, 22$
  • C
    $20, 20$
  • D
    $18, 18$

Explore More

Similar Questions

ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ કયું છે?

રેડિયોએક્ટિવિટીને શા માટે ન્યુક્લિયર ઘટના માનવામાં આવે છે?

$24$ પરમાણુ દળ ધરાવતા પરમાણુના ન્યુક્લિયસમાં શું હોય છે? (પરમાણુ ક્રમાંક $11$ છે)

બોરોન પર ન્યુટ્રોનનો મારો ચલાવતા,$\alpha$-કણ ઉત્સર્જિત થાય છે. તો બનતું નીપજ ન્યુક્લિયસ કયું છે?

ન્યુક્લિયર ક્રોસ-સેક્શનને બાર્નમાં માપવામાં આવે છે,તે કેટલા બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo