જો $A.M.$ તરંગના મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{\max}$ અને $V_{\min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર '$m$' શું થાય?

  • A
    $\frac{(V_{\max} + V_{\min})}{(V_{\max} \cdot V_{\min})}$
  • B
    $\frac{(V_{\max} - V_{\min})}{(V_{\max} + V_{\min})}$
  • C
    $\frac{2 V_{\max} V_{\min}}{(V_{\max} + V_{\min})}$
  • D
    $\frac{(V_{\max} + V_{\min})}{(V_{\max} - V_{\min})}$

Explore More

Similar Questions

રેડિયો પ્રસારણમાં,ધ્વનિ તરંગોનું પ્રસારણ કયા પ્રકારનું હોય છે.............

દિલ્હીમાં $T.V.$ ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ $245 \ m$ છે. જે અંતર સુધી પ્રસારણ મેળવી શકાય છે (પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^6 \ m$ લેતા) તે .......... $km$ છે.

Difficult
View Solution

$20 \text{ MHz}$ આવૃત્તિના રેડિયો સિગ્નલને પ્રસારિત કરવા માટે એન્ટેનાની લઘુત્તમ ઊંચાઈ કેટલા $m$ હોવી જોઈએ?

$\lambda \sim 800 \, nm$ તરંગલંબાઈ પર કાર્યરત એક ઓપ્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ ધ્યાનમાં લો. જો ઓપ્ટિકલ કોમ્યુનિકેશન માટે ઓપ્ટિકલ સ્ત્રોતની આવૃત્તિના માત્ર $1\%$ ઉપલબ્ધ હોય,તો $8 \, kHz$ બેન્ડવિડ્થ માટે કેટલી ચેનલો સમાવી શકાય?

Difficult
View Solution

$3\,kHz$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $1.5\,MHz$ આવૃત્તિ ધરાવતા કેરિયર સિગ્નલને મોડ્યુલેટ કરવા માટે થાય છે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગની બેન્ડવિડ્થ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo