જો એક લંબચોરસના વિકર્ણનું માપ $25\, cm$ અને ક્ષેત્રફળ $168\, cm^2$ હોય,તો લંબચોરસની લંબાઈ કેટલી હશે? ($cm$ માં)

  • A
    $31$
  • B
    $24$
  • C
    $17$
  • D
    $27$

Explore More

Similar Questions

એક લંબચોરસની લંબાઈમાં $60 \%$ નો વધારો કરવામાં આવે છે. ક્ષેત્રફળ સમાન રાખવા માટે તેની પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે?

આપેલ આકૃતિમાં,$PB$ એ $AB$ નો ત્રીજો ભાગ છે અને $BQ$ એ $BC$ નો ત્રીજો ભાગ છે. જો $BPDQ$ નું ક્ષેત્રફળ $20 \, cm^{2}$ હોય,તો $ABCD$ નું ક્ષેત્રફળ ($cm^{2}$ માં) કેટલું થાય?

Difficult
View Solution

એક શંકુની ત્રિજ્યા અને શિરોલંબ ઊંચાઈ અનુક્રમે $5 \text{ cm}$ અને $12 \text{ cm}$ છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ($\text{cm}^2$ માં)

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે અને તેની પરિમિતિ $96 \, m$ છે. લંબચોરસનું ક્ષેત્રફળ......$m^2$ છે.

$2$ વર્તુળોનો પરિઘ અનુક્રમે $88 \, m$ અને $220 \, m$ છે. મોટા વર્તુળ અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો છે? ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo