જો ફોટોનનું વેગમાન $p$ હોય,તો તેની આવૃત્તિ કેટલી થાય?

  • A
    $\frac{ph}{c}$
  • B
    $\frac{pc}{h}$
  • C
    $\frac{mh}{c}$
  • D
    $\frac{mc}{h}$

Explore More

Similar Questions

$\lambda = 150\,nm$ ધરાવતા ફોટોનની ઊર્જા અને $\lambda = 300\,nm$ ધરાવતા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$1.0 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ઇન્ફ્રારેડ વિસ્તારમાં છે. આ વિકિરણના એક ફોટોનની ઊર્જા જૂલમાં કેટલી હશે?

ફોટોન એટલે શું?

જો ફોટોનની ઊર્જા $4$ ના ગુણાંકમાં વધારવામાં આવે,તો તેનું વેગમાન

એક સ્ત્રોતમાંથી આવતો પ્રકાશ $c$ વેગ સાથે ગતિ કરે છે. જો સ્ત્રોત અવલોકનકારથી $v$ વેગ સાથે દૂર જઈ રહ્યો હોય,તો અવલોકનકારની સાપેક્ષમાં પ્રકાશનો સાપેક્ષ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo