જો નાઈટ્રોજન પરમાણુની ઈલેક્ટ્રોનિક રચના $1s^7$ હોત,તો તેની ઉર્જા સામાન્ય ધરા-સ્થિતિની રચના $1s^2, 2s^2, 2p^3$ કરતા ઓછી હોત કારણ કે ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની વધુ નજીક હોત. તેમ છતાં,$1s^7$ જોવા મળતું નથી કારણ કે તે કોનું ઉલ્લંઘન કરે છે?

  • A
    હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત
  • B
    હુંડનો નિયમ
  • C
    પાઉલીનો અપવર્જનનો સિદ્ધાંત
  • D
    બોહરની સ્થિર કક્ષાની પૂર્વધારણા

Explore More

Similar Questions

$n=4$ અને $m=-2$ ક્વોન્ટમ નંબર્સ સાથે સંકળાયેલ સબશેલ્સની સંખ્યા કેટલી છે?

$(n+l)$ ના નિયમ મુજબ નીચેનામાંથી કક્ષકોમાં અલગ પડતી કક્ષક પસંદ કરો.

કઈ બે કક્ષકો અક્ષ પર આવેલી છે,અક્ષોની વચ્ચે નહીં?

$H, Li, Na$ અને $K$ પરમાણુઓની $2s$-કક્ષક માટે ઊર્જાનો ઉતરતો ક્રમ જણાવો.

$Ni^{2+}$ કેટાયન (પરમાણુ ક્રમાંક $= 28$) માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo