જો સ્ફટિકમાં એકમ કોષ દીઠ પરમાણુઓની સંખ્યા $2$ હોય,તો સ્ફટિકનું બંધારણ કયું છે?

  • A
    અષ્ટફલકીય $(Octahedral)$
  • B
    અંતઃકેન્દ્રિત ઘન $(bcc)$
  • C
    ફલક કેન્દ્રિત ઘન $(fcc)$
  • D
    સાદો ઘન $(Simple \text{ } cubic)$

Explore More

Similar Questions

સોનાના ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ લેટીસ સ્ટ્રક્ચરમાં, સોનાના પરમાણુઓ વચ્ચેનું સૌથી નજીકનું અંતર કેટલું છે? ('a' એ ક્યુબિક યુનિટ સેલની ધારની લંબાઈ છે).

$NaCl$ ના એકમ કોષમાં $NaCl$ ના કેટલા એકમો હાજર હોય છે?

$AgI$ સ્ફટિકમાં $I^{-}$ આયનો ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે. તો ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલા $\%$ અંશ $Ag^{+}$ આયનો દ્વારા ભરપાઈ થાય?

કયું વિધાન સાચું નથી?

$Xe$ નુ સ્ફટિકીકરણ $fcc$ રચના મુજબ થાય છે. જો $Xe$ ના ઘન એકમકોષની ધારીની લંબાઇ $620 \, pm$ હોય, તો બે $Xe$ પરમાણુઓ વચ્ચેનું અંતર .............. $pm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo