જો પુખ્ત ઉંદરની પિટ્યુટરી ગ્રંથિને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ સૌથી ઓછી અસર પામશે?

  • A
    એડ્રિનલ કોર્ટેક્સ
  • B
    એડ્રિનલ મેડ્યુલા
  • C
    થાયરોઇડ
  • D
    જનનપિંડ (Gonads)

Explore More

Similar Questions

પિટ્યુટરી ગ્રંથિ કયા જર્મ લેયર (ગર્ભસ્તર) માંથી ઉદ્ભવે છે?

હાયપોથેલેમિક ચેતાકોષોમાં ઉદ્ભવતા અંતઃસ્ત્રાવો ....$A$.... દ્વારા પશ્ચ પિટ્યુટરીમાં મુક્ત થાય છે. જે અંતઃસ્ત્રાવો ...$B$... પિટ્યુટરીના કાર્યોનું નિયમન કરે છે, તે ...$C$... રુધિરાભિસરણ તંત્ર દ્વારા ત્યાં પહોંચે છે.
ઉપરોક્ત ફકરાના સંદર્ભમાં $A, B$ અને $C$ ની સાચી જોડી પસંદ કરો.

પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે?

નીચેની આકૃતિ પિટયુટરી ગ્રંથિ અને હાયપોથેલેમસ સાથેના તેના સંબંધને દર્શાવે છે. $P, Q$ અને $R$ ને ઓળખો.

પિટ્યુટરી ગ્રંથિ કયા ભાગમાં સુરક્ષિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo