જો $NaCl$ બંધારણ પર દબાણ વધારવામાં આવે,તો તેનો સવર્ગ આંક (coordination number) શું થશે?

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    સમાન રહેશે
  • D
    $(b)$ અથવા $(c)$

Explore More

Similar Questions

અંત:કેન્દ્રિત ઘન $(BCC)$ એકમકોષમાં એકમકોષ દીઠ પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે?

Difficult
View Solution

એક તત્વ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. તત્વના સૌથી નજીકના પડોશીઓની સંખ્યા કેટલી છે?

હેક્ઝાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિક રચનાનો સવર્ગ આંક ...... છે.

પોટેશિયમ $bcc$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. પોટેશિયમ ધાતુમાં પોટેશિયમનો સવર્ગ આંક કેટલો છે?

$fcc$ અને $bcc$ લેટિસના એકમ કોષમાં પરમાણુઓની અસરકારક સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo