જો ${}_{13}^{27}Al$ અને ${}_{30}^{64}Zn$ ના ન્યુક્લિયસની ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ હોય,તો $\frac{R_{1}}{R_{2}} = $

  • A
    $\frac{64}{27}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{27}{64}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

ન્યુટ્રિનો એ એક એવો કણ છે જે:

ન્યુક્લિયર બળ માટે કયું વિધાન સાચું છે?

$_{13}Al^{27}$ અને $_{52}Te^{125}$ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.

એક ન્યુક્લિયસ ${ }_{30}^{60} X$ ધ્યાનમાં લો. તેની આશરે ઘનતા કેટલી હશે? ($1 \text{ amu} = 1.6 \times 10^{-27} \text{ kg}$, $R_0 = 1.2 \times 10^{-15} \text{ m}$ લો)

ધારો કે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજિત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા ............ $MeV$ છે (ન્યુટ્રોનનું દળ $= 1.6725 \times 10^{-27} \ kg$,પ્રોટોનનું દળ $= 1.6725 \times 10^{-27} \ kg$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo