જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $49:16$ હોય,તો પરિણામી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $11:3$
  • B
    $121:9$
  • C
    $7:4$
  • D
    $49:16$

Explore More

Similar Questions

જો પ્રકાશની તરંગલંબાઈ $4000 \, Å$ હોય, તો $1 \, mm$ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા કેટલી હશે?

જ્યારે પ્રકાશનું તરંગ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે કઈ રાશિ બદલાતી નથી?

વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25 : 16$ છે. મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર ગણો.

$500 \, \mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $....... \, Hz$ છે.

પ્રકાશની તરંગ પ્રકૃતિ $......$ દ્વારા નક્કી કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo