જો પાણીમાં $Ca_3(PO_4)_2$ ની દ્રાવ્યતા $x \ mol \ L^{-1}$ હોય, તો $mol^5 \ L^{-5}$ માં તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય ($x^5$ માં)?

  • A
    $6$
  • B
    $36$
  • C
    $64$
  • D
    $108$

Explore More

Similar Questions

$Cd^{2+}$ અને $Ni^{2+}$ ના ખૂબ જ મંદ એસિડિક દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતા માત્ર $CdS$ ના પીળા અવક્ષેપ મળે છે. આનું કારણ શું છે?

$25.0 \ mL$ $0.050 \ M \ Ba(NO_3)_2$ ને $25.0 \ mL$ $0.020 \ M \ NaF$ સાથે મિશ્ર કરવામાં આવે છે. $298 \ K$ તાપમાને $BaF_2$ નો $K_{sp}$ $0.5 \times 10^{-6}$ છે. $[Ba^{2+}][F^{-}]^2$ અને $K_{sp}$ નો ગુણોત્તર $.......$ છે. (નજીકનો પૂર્ણાંક)

$InF_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં $F^{-}$ ની મોલારિટી કેટલી છે? $(K_{sp} = 7.9 \times 10^{-10})$

$298 \ K$ તાપમાને સિલ્વર ક્લોરાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. $0.2 \ M \ NaCl$ ના દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા ............ થશે.

Difficult
View Solution

જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા $\sqrt{3}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo