જો સૂર્યની સપાટી $6.3 \times 10^7 \ W m^{-2}$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરતી હોય,તો સૂર્યને કૃષ્ણ પદાર્થ (black body) ધારીને તેનું તાપમાન ગણો $(\sigma = 5.7 \times 10^{-8} \ W m^{-2} K^{-4})$.

  • A
    $5.8 \times 10^3 \ K$
  • B
    $8.5 \times 10^3 \ K$
  • C
    $3.5 \times 10^8 \ K$
  • D
    $5.3 \times 10^8 \ K$

Explore More

Similar Questions

જો સૂર્યનું તાપમાન $6000 \, K$ હોય,સૂર્યની ત્રિજ્યા $7.2 \times 10^{5} \, km$ હોય,પૃથ્વીની ત્રિજ્યા $6000 \, km$ હોય અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેનું અંતર $15 \times 10^{7} \, km$ હોય,તો પૃથ્વી પર પ્રકાશની તીવ્રતા શોધો.

એક પદાર્થનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $127\,^{\circ}C$ કરવામાં આવે છે. તેના દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણમાં કેટલા ગણો વધારો થાય છે?

Difficult
View Solution

જો સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ હોય,તો તેમના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર શોધો.

જો સૂર્યનું તાપમાન (કૃષ્ણ પદાર્થ) બમણું કરવામાં આવે,તો પૃથ્વી પર પ્રાપ્ત થતી ઉર્જાનો દર કેટલા ગણો વધશે?

એક પદાર્થ $127^{\circ}C$ તાપમાને $5 \ W$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો તાપમાન વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તે ...... $W$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo