જો કોઈ પદાર્થના વેગના માપનમાં $50\%$ ની ધન ત્રુટિ હોય,તો ગતિઊર્જાના માપનમાં થતી ત્રુટિ .............. $\%$ છે.

  • A
    $25$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $125$

Explore More

Similar Questions

$L$ લંબાઈની ચોરસ પ્લેટ પર $F$ બળ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $3 \%$ અને $F$ માં $4 \%$ હોય, તો દબાણની ગણતરીમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક ભૌતિક રાશિ $Z$ ને $Z = \frac{A B^{1/2}}{C^2}$ તરીકે દર્શાવવામાં આવે છે. જો $A, B$ અને $C$ ના મૂલ્યોમાં સાપેક્ષ ત્રુટિ $1\%$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક પ્રયોગમાં,પદાર્થનું દળ તેના પર જાણીતું બળ લગાડીને અને ત્યારબાદ તેનો પ્રવેગ માપીને નક્કી કરવામાં આવે છે. જો પ્રયોગમાં,લાગુ પાડેલા બળ અને માપેલા પ્રવેગના મૂલ્યો અનુક્રમે $F = 10.0 \pm 0.2 \, N$ અને $a = 1.00 \pm 0.01 \, m/s^2$ હોય,તો પદાર્થનું દળ ............... $kg$ છે.

એક લંબચોરસ ટેબલની લંબાઈ અને પહોળાઈના માપનમાં રહેલી ત્રુટિ $1 \%$ છે. જો ટેબલની લંબાઈ $1 \ m$ અને પહોળાઈ $50 \ cm$ હોય, તો ત્રુટિ સાથે ટેબલનું ક્ષેત્રફળ કેટલું થાય?

$L$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળ પર બળ $F$ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $2 \%$ હોય અને $F$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $4 \%$ હોય,તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo