જો $220\, V$ પર રેટ કરેલા $25\, W$ અને $100\, W$ ના બે બલ્બને $440\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો કયો બલ્બ ફ્યુઝ થશે?

  • A
    $100\, W$ બલ્બ
  • B
    $25\, W$ બલ્બ
  • C
    તેમાંથી કોઈ નહીં
  • D
    બંને

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $6\,W$ છે. તો $4\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર કેટલો હશે ($,W$ માં)?

$2\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($, A$ માં)

અવરોધ $R$ માંથી વહેતો વિદ્યુતભાર સમય $t$ સાથે $Q = at - bt^2$ મુજબ બદલાય છે,જ્યાં $a$ અને $b$ ધન અચળાંકો છે. $R$ માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?

$NaCl$ કોષમાંથી $16 \, A$ પ્રવાહ $10 \, min$ માટે પસાર કરતાં $Na$ નું કેટલા $g$ દળ જમા થાય?

Difficult
View Solution

બે અવરોધકો જેમના મૂલ્યોનો ગુણોત્તર $2 : 1$ છે,તેમને એક કોષ સાથે સમાંતર જોડવામાં આવે છે. તો વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo