જો $1.6 \times 10^{-19} \ C$ અને $3.2 \times 10^{-19} \ C$ ના બે કણો $A$ અને $B$ હવામા $3 \ cm$ ના અંતરે રાખેલા હોય,તો કણ $B$ ને કારણે કણ $A$ પર લાગતા સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $5.12 \times 10^{-22} \ N$
  • B
    $5.12 \times 10^{-32} \ N$
  • C
    $5.12 \times 10^{-25} \ N$
  • D
    $5.12 \times 10^{-28} \ N$

Explore More

Similar Questions

સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બે સમાન ગોળાઓ વચ્ચેનું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ વિદ્યુતભાર બીજા ગોળા પર સ્થાનાંતરિત કરવામાં આવે,તો નવું બળ કેટલું થશે?

$m$ દળ અને $e$ વિદ્યુતભાર ધરાવતા પ્રોટોનને ખૂબ દૂરના અંતરેથી $v$ વેગ સાથે $\alpha$-કણ તરફ ફેંકવામાં આવે છે. શરૂઆતમાં $\alpha$-કણ સ્થિર છે,પરંતુ તે ગતિ કરવા માટે મુક્ત છે. જો ગુરુત્વાકર્ષણને અવગણવામાં આવે,તો તેમની ગતિની સીધી રેખા પર ન્યૂનતમ અંતર કેટલું હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $+q_1$ અને $+q_2$ એકબીજાને $100 \ N$ ના બળથી અપાકર્ષે છે. જો $q_1$ માં $10 \ \%$ નો વધારો અને $q_2$ માં $10 \ \%$ નો ઘટાડો કરવામાં આવે, અને તેમને તેમના મૂળ સ્થાને રાખવામાં આવે, તો તેમની વચ્ચેના અપાકર્ષણ બળમાં થતો ફેરફાર કેટલો હશે?

બે સમાન સાદા લોલક, જેની લંબાઈ $L = 5 \, cm$ છે, તેમને એક જ આધાર પરથી લટકાવવામાં આવ્યા છે. જ્યારે બંને ગોળાઓને $q = 2 \, \mu C$ જેટલો સમાન વિદ્યુતભાર આપવામાં આવે છે, ત્યારે તેમની વચ્ચેનું અંતર $d = 6 \, cm$ થાય છે. દરેક ગોળાનું દળ $m$ શોધો. ($g = 10 \, m/s^2$ અને $k = 9 \times 10^9 \, N \cdot m^2/C^2$ લો). ($ \, kg$ માં)

બે બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું બળ $F$ છે. જો $A$ ના વિદ્યુતભારનો $75\%$ ભાગ $B$ પર સ્થાનાંતરિત કરવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનું નવું બળ કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo