જો બે પદાર્થો $A$ અને $B$ માટે $P_A^o : P_B^o = 2 : 1$ હોય અને દ્રાવણમાં મોલ અંશ $1 : 3$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો થાય?

  • A
    $0.33$
  • B
    $0.25$
  • C
    $0.40$
  • D
    $0.52$

Explore More

Similar Questions

$20^{\circ} C$ તાપમાને,બેન્ઝીનનું બાષ્પ દબાણ $70 \, torr$ અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ $20 \, torr$ છે. બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનના સમાન મોલર મિશ્રણની ઉપર $20^{\circ} C$ તાપમાને બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ $..... \times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

$27^{\circ} C$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $80 \ Torr$ અને $24 \ Torr$ છે. સમાન તાપમાને આ બે પ્રવાહીઓના સમાન મોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ. . . . . . .$\times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

આકૃતિમાં વિવિધ પ્રવાહીઓના બાષ્પદબાણનો તાપમાન સાથેનો ફેરફાર દર્શાવેલ છે.
$(i)$ આલેખની મદદથી પ્રવાહી $A$ અને $B$ ના ઉત્કલનબિંદુઓની ગણતરી કરો.
(ii) જો આપણે પ્રવાહી $C$ ને બંધ પાત્રમાં લઈએ અને તેને સતત ગરમ કરીએ,તો તે કયા તાપમાને ઉકળશે?
(iii) ઊંચાઈવાળા સ્થળોએ વાતાવરણનું દબાણ ઓછું હોય છે (ધારો કે $60 \ mm \ Hg$). પ્રવાહી $D$ કયા તાપમાને ઉકળશે?
(iv) પહાડી વિસ્તારોમાં ખોરાક રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે. બાષ્પદબાણના સંદર્ભમાં સમજાવો કે આવું શા માટે થાય છે.

Difficult
View Solution

બે પ્રવાહીઓ $A$ અને $B$ $306 \ K$ તાપમાને દ્રાવણ બનાવે છે,જે સમીકરણ $P \ (\text{in } atm) = 0.172X_A + 0.215$ નું પાલન કરે છે,જ્યાં $P$ દ્રાવણનું કુલ બાષ્પદબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ નું બાષ્પદબાણ ............ થશે. ($atm$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo