જો $m$ દળ ધરાવતા સૂક્ષ્મ પદાર્થના સ્થાન અને વેગમાનના માપનમાં અનિશ્ચિતતા સમાન હોય,તો વેગના માપનમાં અનિશ્ચિતતા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવી શકાય?

  • A
    $\sqrt{\frac{h}{4 \pi m}}$
  • B
    $\sqrt{\frac{h}{4 \pi}} \times \frac{1}{m}$
  • C
    $\frac{h}{4 \pi} \times \sqrt{\frac{1}{m}}$
  • D
    $\sqrt{\frac{h}{2 \pi m}}$

Explore More

Similar Questions

એક કણના સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાં અનિશ્ચિતતાનો ગુણાકાર $5.79 \times 10^{-5} \ m^2 \ s^{-1}$ છે. જો સ્થાનમાં અનિશ્ચિતતા $1 \ nm$ હોય, તો તેના વેગના માપનમાં અનિશ્ચિતતા $m \ s^{-1}$ માં કેટલી હશે?

હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોના માટે માન્ય નથી?

બંદૂકની ગતિશીલ ગોળીનું દળ $10 \ g$ છે અને સ્થાનમાં અનિશ્ચિતતા $10^{-5} \ m$ છે. વેગમાં અનિશ્ચિતતા શોધો.

નીચેનામાંથી કયું $\text{HEISENBERG}$ ના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટેનું ગાણિતિક સમીકરણ દર્શાવતું નથી?

એક પ્રાથમિક કણનું દળ ગણો,જે પ્રકાશના વેગ કરતાં બમણા વેગથી $\pm 1 \%$ ની ચોકસાઈ સાથે પ્રવેગિત થાય છે અને સ્થાનમાં $1.05 \times 10^{-13} \ m$ ની અનિશ્ચિતતા ધરાવે છે. $(h = 6.6 \times 10^{-34} \ kg \ m^2 \ s^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo