જો તમને વિવિધ શેવાળને અલગ-અલગ જૂથોમાં વર્ગીકૃત કરવાનું કહેવામાં આવે,તો તમારે નીચેનામાંથી કયા લક્ષણને પસંદ કરવું જોઈએ?

  • A
    કોષમાં સંગ્રહિત ખોરાકનો પ્રકાર
  • B
    સુકાઈ (thallus) નું બંધારણીય આયોજન
  • C
    કોષદીવાલનું રાસાયણિક બંધારણ
  • D
    કોષમાં હાજર રંજકદ્રવ્યોના પ્રકાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલી શેવાળ લાલ શેવાળ (Red algae) ની શ્રેણીમાં આવે છે?
Polysiphonia,Gelidium,Laminaria,Spirogyra,Porphyra,Fucus,Chlamydomonas,Polytrichum

સમુદ્રી ઘાસ (Seaweeds) એ શેનો મહત્વનો સ્ત્રોત છે?

લીલ કયા પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ધરાવે છે?

$A.$ લીલને આદ્ય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.
$R.$ લીલની દેહરચના સાદી (સરળ) છે.

પાર્શ્વીય સંયુગ્મન (Lateral conjugation) માં કોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo