$6 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં $3$ ગણું મોટું છે,તો અરીસાથી વસ્તુનું અંતર $cm$ માં કેટલું હશે?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

જો $\int \frac{\log \left(t+\sqrt{1+t^2}\right)}{\sqrt{1+t^2}} dt=\frac{1}{2}[g(t)]^2+c$,(જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે),તો $g(2)$ ની કિંમત શોધો.

પાચનમાર્ગના પરિસંકોચન (peristalsis) માટે કયું સ્તર જવાબદાર છે?

સોડિયમ ધાતુના નિષ્કર્ષણની કાસ્ટનર પ્રક્રિયામાં એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

બે સુસંબદ્ધ ઉદગમો જેમની તીવ્રતાનો ગુણોત્તર $64: 1$ છે,તે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$X$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo