અશુદ્ધ ફોસ્ફીન કોની હાજરીને કારણે દહનશીલ હોય છે?

  • A
    $P_2H_4$
  • B
    $N_2$
  • C
    $PH_5$
  • D
    $P_2O_5$

Explore More

Similar Questions

નાઇટ્રોજન $NCl_3$ બનાવે છે જ્યારે ફોસ્ફરસ $PCl_3$ અને $PCl_5$ બંને બનાવે છે,શા માટે?

નાઈટ્રોજનનો નીચેનામાંથી કયો ઓક્સાઈડ $HNO_3$ નો એનહાઈડ્રાઈડ છે?

નીચેના હાઇડ્રાઇડ્સમાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $N-N$ એકલ બંધ એ $P-P$ એકલ બંધ કરતા નિર્બળ અને લાંબો છે.
વિધાન $II$: સમૂહ $15$ ના તત્વોના $+3$ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો સરળતાથી અસમાનતા (disproportionation) પ્રક્રિયાઓ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo