. . . . . . માં પરાગરજ લાંબી અને રિબન જેવી હોય છે.

  • A
    દરિયાઈ ઘાસ (Sea grasses)
  • B
    વેલિસનેરિયા (Vallisneria)
  • C
    કોમેલિના (Commelina)
  • D
    જાસુદ (Hibiscus)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કુળની જોડીમાં પરાગરજપિંડ (pollinia) જોવા મળે છે?

જો આવૃત બીજધારી વનસ્પતિના પ્રદેહકોષોમાં રંગસૂત્રોની સંખ્યા $24$ હોય,તો પરાગરજ,ભ્રૂણપોષ અને ભ્રૂણમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

સપુષ્પી વનસ્પતિના જીવનચક્રમાં થતી ઘટનાઓનો સાચો ક્રમ ઓળખો.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ યુગ્મનજ $(1)$ બીજ
$(b)$ અંડક $(2)$ બીજાવરણ
$(c)$ બીજાશય $(3)$ ભ્રૂણ
$(d)$ અંડકાવરણ $(4)$ ફળ

વટાણાના છોડમાં અનુક્રમે $200$ અને $400$ બીજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ વિભાજનની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo