$O_2^-$,$O_2$,અને $O_2^{2-}$ આણ્વિય સ્પીસીઝમાં એન્ટિ-બોન્ડિંગ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $7, 6, 8$
  • B
    $1, 0, 2$
  • C
    $6, 6, 6$
  • D
    $8, 6, 8$

Explore More

Similar Questions

$CN^-$,$CO$ અને $NO^+$ ઘટકોમાં સામાન્ય બાબત કઈ છે?

$N_2$ અણુમાં બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

ઓક્સિજનની પેરામેગ્નેટિક પ્રકૃતિને શેના દ્વારા સમજાવી શકાય છે?

બે પરમાણુઓની $2p_x^1$ કક્ષકોના અતિવ્યાપનથી મળતી આણ્વીય કક્ષકની ઉર્જા સ્તર આકૃતિ આપો.

$H_2^+$,$He_2^-$ અને $He_2^{2-}$ માંથી કયા સ્પીસીઝનો બંધક્રમાંક સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo