$YDSE$ માં,સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ્સ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

  • A
    બદલાતી નથી
  • B
    અડધી
  • C
    બમણી
  • D
    ચાર ગણી

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં શલાકાની પહોળાઈ $X$ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની એક બાજુએ છઠ્ઠી અપ્રકાશિત શલાકા અને બીજી બાજુએ ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય ($X$ માં)?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં લાલ પ્રકાશ $(\lambda = 6600 \ \text{Å})$ નો ઉપયોગ કરવાથી દ્રશ્યક્ષેત્રમાં $60$ શલાકાઓ (fringes) જોવા મળે છે. જો જાંબલી પ્રકાશ $(\lambda = 4400 \ \text{Å})$ નો ઉપયોગ કરવામાં આવે, તો જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ $0.5\, mm$ દૂર છે અને વ્યતિકરણ ભાત સ્લિટ્સ ધરાવતા સમતલથી $1.0\, m$ ના અંતરે મૂકવામાં આવેલા પડદા પર જોવા મળે છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઇ $6000\ \mathring A$ હોય,તો ત્રીજી પ્રકાશિત શલાકા અને મધ્યસ્થ અધિકતમ વચ્ચેનું અંતર......$mm$ છે.

યંગના બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમાં,બે સ્ત્રોતો વચ્ચેનું અંતર $0.1 / \pi \, mm$ છે. સ્ત્રોતથી પડદા વચ્ચેનું અંતર $25 \, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ $5000 \, \mathring{A}$ છે. તો પ્રથમ અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ ........$^o$ હશે.

$6000\,\mathring{A}$ અને $5500\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $YDSE$ માં બે સ્લિટ પર પડે છે. $\lambda_1 = 6000\,\mathring{A}$ ની $n$ મી ક્રમની પ્રકાશિત શલાકા,$\lambda_2 = 5500\,\mathring{A}$ ની $m$ મી ક્રમની પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. $n$ અને $m$ ના ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo