આપેલ આકૃતિમાં,કઈ બે રેખાઓ સમાંતર છે અને શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આકૃતિ $(i)$ માટે,એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે જેથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો $132^{\circ} + 48^{\circ} = 180^{\circ}$ થાય છે.
ક્રમિક અંતઃકોણોનો સરવાળો $180^{\circ}$ હોવાથી,રેખાઓ $l$ અને $m$ સમાંતર છે.
આકૃતિ (ii) માટે,એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે જેથી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો $73^{\circ} + 106^{\circ} = 179^{\circ}$ થાય છે.
ક્રમિક અંતઃકોણોનો સરવાળો $180^{\circ}$ ન હોવાથી,રેખાઓ $p$ અને $q$ સમાંતર નથી.

Explore More

Similar Questions

$\angle A$ અને $\angle B$ પૂરક ખૂણાઓ છે. જો $\angle A : \angle B = 3 : 7$ હોય,તો $\angle B = \dots$ ($^o$ માં)

રેખાઓ $AB$ અને $CD$ બિંદુ $P$ પર છેદે છે. જો $\angle APC = 2x + 30^{\circ}$ અને $\angle BPD = 4x - 20^{\circ}$ હોય,તો $x$,$\angle APC$ અને $\angle BPD$ શોધો.

$\Delta PQR$ માં,$\angle P = 42^{\circ}$ અને $\angle Q = 75^{\circ}$ હોય,તો $\angle R$ શોધો. ($^{\circ}$ માં)

આકૃતિમાં,જો $OP \parallel RS,$ $\angle OPQ = 110^{\circ}$ અને $\angle QRS = 130^{\circ}$ હોય,તો $\angle PQR$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે છે કે જેથી છેદિકાની એક જ તરફના બે અંતઃકોણો સમાન હોય. શું આ બે રેખાઓ હંમેશા સમાંતર હશે? તમારા જવાબ માટે કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo