$\Delta ABC$ માં,$M$ એ $AB$ પર અને $N$ એ $AC$ પર એવી રીતે છે કે જેથી $\overline{MN} \parallel \overline{BC}$ થાય. જો $\frac{AM}{MB} = \frac{3}{4}$ અને $AC = 21$ હોય,તો $AN$ શોધો.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^\circ$ છે. જો $PQ : QR = 1 : 1$ હોય,તો $PQ : PR = \ldots$

જો ત્રિકોણ $ABC$ અને $DEF$ માં,$\frac{AB}{DE} = \frac{BC}{FD}$ હોય,તો તેઓ સમરૂપ થશે,જ્યારે

એક નિસરણી દીવાલ પર ટેકવેલી છે. તેનો ઉપરનો છેડો દીવાલ પર $12 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે અને તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $9 \, m$ દૂર છે. નિસરણીની લંબાઈ મીટરમાં શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QD}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $QD = 15$ અને $PR = 34$ હોય,તો $PQ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle A = 90^\circ$ છે. જો $b = 12$ અને $c = 35$ હોય,તો $a = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo