$K_4[Fe(CN)_6]$ માં,બંધન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $(CN)^-$ આયનો પ્રાથમિક સંયોજકતા સાથે જોડાયેલા છે.
  • B
    $(CN)^-$ આયનો દ્વિતીયક સંયોજકતા સાથે જોડાયેલા છે.
  • C
    $K^+$ આયનો દ્વિતીયક સંયોજકતા સાથે જોડાયેલા છે.
  • D
    $K^+$ આયનો અ-આયનીય સંયોજકતા સાથે જોડાયેલા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ટાર્ટર એમિટિક (tartar emetic) નું સૂત્ર છે?

Difficult
View Solution

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ ની સહસંયોજકતા (covalency) કેટલી છે?

નીચેનામાંથી એક જ દાતા પરમાણુ ધરાવતો લિગાન્ડ ઓળખો.

પરમાણુઓનો સમૂહ લિગાન્ડ તરીકે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે

$[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગાક ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo