$SO_2$,$NO_2^-$ અને $N_3^-$ માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અનુક્રમે શું છે $:$

  • A
    $sp^2, sp^2$ અને $sp$
  • B
    $sp^2, sp$ અને $sp$
  • C
    $sp^2, sp^2$ અને $sp^2$
  • D
    $sp, sp^2$ અને $sp$

Explore More

Similar Questions

ઝેનોનના સંયોજનના આણ્વિય સૂત્ર અને તેમાં ઝેનોનના સંકરણના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

જેમાં $N$ પરમાણુ $sp$ સંકરણની સ્થિતિમાં હોય તેવી સ્પીસીઝ કઈ છે?

બે હાઇબ્રિડ ઓર્બિટલ્સ વચ્ચેનો બંધકોણ $105^{o}$ છે. હાઇબ્રિડ ઓર્બિટલનું $\%$ $s-$ઓર્બિટલ કેરેક્ટર કેટલું છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન આકારમાં સમતલીય (planar) છે?

$CCl_4$ માં કયું સંકરણ (hybridization) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo