$ECG$ માં,$P$-તરંગ શું દર્શાવે છે?

  • A
    કર્ણકનું પુનઃધ્રુવીકરણ (Ventricular repolarisation)
  • B
    ક્ષેપકનું વિધ્રુવીકરણ (Ventricular depolarisation)
  • C
    કર્ણકનું વિધ્રુવીકરણ (Atrial depolarisation)
  • D
    કર્ણકનું પુનઃધ્રુવીકરણ (Atrial repolarisation)

Explore More

Similar Questions

$\text{ECG}$ માં $\text{QRS}$ કોમ્પ્લેક્સ શું દર્શાવે છે?

નીચે આપેલા વિધાનોમાં ખૂટતા શબ્દો પૂર્ણ કરો:
$(a)$ રુધિરગંઠન કારકો વગરના પ્લાઝમાને સીરમ કહેવાય છે.
$(b)$ $.........$ અને મોનોસાઇટ્સ ભક્ષક કોષો છે.
$(c)$ ઇઓસિનોફિલ્સ $.........$ પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા છે.
$(d)$ $.........$ આયનો રુધિર જામવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$(e)$ $ECG$ માં $.........$ ની સંખ્યા ગણીને હૃદયના ધબકારાનો દર નક્કી કરી શકાય છે.

$ECG$ માં $T$-તરંગ શું દર્શાવે છે?

જો કોઈ વ્યક્તિના બ્લડ પ્રેશરની વારંવાર તપાસ કરતા સિસ્ટોલિક $140$ $mm$ $Hg$ અને ડાયસ્ટોલિક $90$ $mm$ $Hg$ કે તેથી વધુ જોવા મળે,તો તે હાયપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) સૂચવે છે.

અહીં આપેલી આકૃતિ એક સામાન્ય વ્યક્તિનું પ્રમાણિત $ECG$ છે. $P-$ તરંગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo