$AM$ માં,જ્યારે નીચેનામાંથી શું થાય ત્યારે સો ટકા મોડ્યુલેશન પ્રાપ્ત થાય છે?

  • A
    કેરિયર કંપનવિસ્તાર $=$ સિગ્નલ કંપનવિસ્તાર
  • B
    કેરિયર કંપનવિસ્તાર $\neq$ સિગ્નલ કંપનવિસ્તાર
  • C
    કેરિયર આવૃત્તિ $=$ સિગ્નલ આવૃત્તિ
  • D
    કેરિયર આવૃત્તિ $\neq$ સિગ્નલ આવૃત્તિ

Explore More

Similar Questions

જો રેડિયો રિસીવર બધી જ આવૃત્તિના સિગ્નલને સમાન અને સારી રીતે વિવર્ધિત કરતું હોય,તો તેને ઉચ્ચ . . . . . . કહેવાય.

$AM$ ડિટેક્ટર પરિપથમાં $R = 2 \text{ k}\Omega$ અને $C = 1 \mu\text{F}$ છે. આ પરિપથ ......... $\text{kHz}$ કેરિયર આવૃત્તિનું અસરકારક રીતે ડિમૉડ્યુલેશન કરશે.

Difficult
View Solution

એન્ટેના શું છે?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ કંપવિસ્તાર $10 \,V$ અને ન્યૂનતમ કંપવિસ્તાર $4 \,V$ જોવા મળે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

જો $TV$ ટેલિકાસ્ટના પ્રસરણનો વિસ્તાર બમણો કરવામાં આવે,તો ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ કેટલી કરવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo