$[Cr(C_2O_4)_3]^{3-}$ માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે :-

  • A
    લિગેન્ડ
  • B
    પ્રકાશીય (optical)
  • C
    ભૌમિતિક (geometrical)
  • D
    આયનીકરણ (ionisation)

Explore More

Similar Questions

નીચેના આયનો માટે વધતા ચુંબકીય મોમેન્ટનો સાચો ક્રમ $NiCl_4^{2-}$,$Fe(H_2O)_6^{2+}$,$Ni(CN)_4^{2-}$ અને $Cu(H_2O)_6^{2+}$ છે.

સમાન પ્રકારની આઈસોમેરિઝમ (સમઘટકતા) દર્શાવતા સંકીર્ણની સાચી જોડી પસંદ કરો:

નીચેનામાંથી કયું સવર્ગ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?

નીચેનામાંથી કયા પ્રતિચુંબકીય (diamagnetic) છે?
$I. K_4[Fe(CN)_6]$
$II. K_3[Cr(CN)_6]$
$III. K_3[Co(CN)_6]$
$IV. K_2[Ni(CN)_4]$
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:

Difficult
View Solution

આપેલ સ્ક્વેર પ્લેનર (સમચોરસ સમતલીય) સંકીર્ણ માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo