ક્રેબ્સ ચક્રમાં,$\alpha$-કીટોગ્લુટેરિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર થાય છે. આ તબક્કા દરમિયાન કેટલા $NADH, FADH_2$ અને $ATP$ ઉત્પન્ન થાય છે?

  • A
    $2\ NADH, 1\ FADH_2, 1\ ATP$
  • B
    $1\ NADH, 1\ FADH_2, 1\ ATP$
  • C
    $5\ NADH, 5\ FADH_2, 5\ ATP$
  • D
    $3\ NADH, 1\ FADH_2, 3\ ATP$

Explore More

Similar Questions

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

શું તમે $TCA$ ચક્રમાં કોઈ એવું પગલું જાણો છો જ્યાં સબસ્ટ્રેટ-સ્તરનું ફોસ્ફોરાયલેશન થાય છે? કયું?

$Fumarase$ ઉત્સેચક નીચેનામાંથી કયું રૂપાંતરણ કરે છે?

$TCA$ ચક્ર ક્યાં જોવા મળે છે?

સાર્વત્રિક હાઈડ્રોજનગ્રાહી ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo